નવરાત્રી દિવસ 8 (અષ્ટમી)
નવરાત્રીનો આઠમો દિવસ
અષ્ટમી
તરીકે ઓળખાય છે.
આ વર્ષે અષ્ટમી 29
, 2025, સોમવાર
ના રોજ આવશે
દેવી પૂજા
આ દિવસે
માતા મહાગૌરી
ની પૂજા થાય છે.
માતા મહાગૌરી નિર્મળતા, શાંતિ અને કલ્યાણનું પ્રતિક છે.
પૂજા વિધિ
✨ ઘરમાં માતાની સ્થાપના
✨ દુર્ગા પાઠ અને આરતી
✨ કન્યા પૂજન અને ભોજન કરાવવું
અષ્ટમીનો મહત્ત્વ
આ દિવસે પૂજા કરવાથી દુઃખ-કષ્ટ દૂર થાય છે.
સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
શુભ રંગ
અષ્ટમીનો શુભ રંગ છે
પીંક 🌸
.
ચાલો, માતા મહાગૌરીની કૃપા માટે આ દિવસે પીંક રંગ ધારણ કરીએ.