ટીવી અભિનેત્રી શ્રદ્ધા દાસે સાડીમાં બતાવી પોતાની કાતિલ અંદાઓ

શ્રદ્ધા દાસ હાલમાં જ નવરાત્રીમાં સાડી લૂકમાં જોવા મળી રહી છે

ન્યૂડ મેકઅપ સાથે લૂકને જબરદસ્ત રીતે એક્ટ્રેસે કેરી કર્યો છે, ફેન્સ ફિદા થયા છે

અભિનેત્રી શ્રદ્ધા દાસ અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે

અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં તસવીરો શેર કરી છે