ફેશિયસ ચહેરાની ત્વચાને નિખારે છે
ઘર પર પણ આપ કરી શકો છો ફેશિયલ
ક્લિંન્ઝિંગ – દૂધથી ચહેરાને સારી રીતે ક્લિન કરો
સ્ક્રર્બ- લીંબુ અને મધથી ચહેરા પર સ્ક્રર્બ કરો
સ્ટીમ- ચહેરાને સ્ટિમ આપીને રોમછિદ્રો ખોલો