Sonam wangchuck: લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદથી સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)નું FCRA લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું, અને હવે તેમની ધરપકડના અહેવાલો આવી રહ્યા છે.
લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદથી સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)નું FCRA લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું, અને હવે તેમની ધરપકડના અહેવાલો આવી રહ્યા છે.