દિશા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ફેન્સમાં અવારનવાર ચર્ચામાં રહે છે

દિશા પટની હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે

દિશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

જોકે, દિશ પટનની ફિલ્મોમાં વધુ સક્સેસ મળી નથી

તેમ છતા તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી