સુરભી ચંદના તેના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર સુંદર ફોટોશૂટની તસવીરો શેર કરી છે
સુરભી ચંદનાનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે
ફ્લોરલ ડ્રેસમાં સુરભી કાતિલ પોઝ આપતી જોવા મળી
ફેન્સ પણ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે