IMD Alert: દેશભરમાં વરસાદ ચાલુ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે

આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

 ઉત્તર પૂર્વના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ  ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. 

અરબ સાગરમાં સાયકલોનની સર્ક્યુલેશનના કારણે અરબ સાગર પર સક્રિય થશે અને દક્ષિણ સોરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.