પૂનમ પાંડે તેના બેબાક અંદાજ માટે જાણીતી છે
પોતાના બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે પૂનમ પાંડે
તેણે ફરી એકવાર તેના બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
ચાહકો પૂનમ પાંડેની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે
ફેન્સ આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.