અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કેટલીક બોલ્ડ તસ્વીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સમુદ્રકિનારે જ્યોર્જિયા વ્હાઈટ કલરની બીકીનીમાં બોલ્ડ અંદાજમાં નજરે ચઢે છે. ફેન્સ તેના આ લૂકથી તેના સૌન્દર્યમાં મદહોશ થઇ ગયા છે.

કાસ્ટિંગ કાઉચ વિશે ખુલ્લેઆમ વાત કરી છે આ સેલેબ્ઝે

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાના પરફેક્ટ ફિગરને આ તસ્વીરોમાં ફ્લોન્ટ કર્યો છે.

તેમાં તેના ખુલ્લા વાળ મારકણી અદામાં ઓર વધારો કરે છે.