પૂજા ભાલેકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે એક પ્રતિભાશાળી અને ફીટનેસ ફ્રીક અભિનેત્રી છે

લડકી એન્ટર ધ ગર્લ ડ્રેગનમાં પૂજાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી

આ ફિલ્મમાં તેણે શાનદાર માર્શલ આર્ટ્સના સીન આપ્યા હતા

તે ઇન્ટરનેટ પર તેની બોલ્ડ તસવીરો માટે ખૂબ ચર્ચામાં રહે છે.