પૂજા ભાલેકરે તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રી પિંક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે
કેમેરા સામે પરફેક્ટ ફીગર ફ્લોન્ટ કરી રહી છે પૂજા
ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે
ખુલ્લા વાળમાં ગ્લેમરસ પોઝ આપી રહી છે પૂજા