વેસ્ટર્ન એન્ડ ઇન્ડિયન લુકમાં ગોર્જિયસ લાગી રહી છે આમના શરીફ

ગાર્ડનમાંથી આમના શરીફનું પિન્ક ડ્રેસમાં લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થયુ છે

ખુલ્લા વાળ, સ્માઇલી ફેસ અને મદહોશ અદાઓ સાથે આમનાએ પૉઝ આપ્યા છે

અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે

નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે