અનુષ્કા સેન ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે
અનુષ્કા સેને હાલમાં શોર્ટ બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
અનુષ્કા સેને ટીવી પર બાળ કલાકાર તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી છે
નવા લૂકમાં એનુષ્કા બોલ્ડ લાગી રહી છે
અનુષ્કાએ સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા છે