સોનુ ખરીદ્યા બાદ બિલ લેવાનું ન ભૂલો

હોલમાર્કનું નિશાન પણ જોવાનું ન ભૂલો

જેનાથી સોનાની શુદ્ધતાની પરખ થાય છે

વિશ્વનીય જગ્યાએથી સોનાની કરો ખરીદી

ગમે તે જગ્યાએથી સોનાની ન કરો ખરીદી