આ પહેલીવાર નથી કે જ્યારે અભિનેત્રીએ બોલ્ડ ફોટો શેર કર્યા હોય

ચાહકો આકાંક્ષા પુરીના આ બોલ્ડ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે

આકાંક્ષા પુરી એક અભિનેત્રી અને મોડલ છે

આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે

આ સાથે તેણે ઘણા ટીવી શો પણ કર્યા છે