નેહા મલિકે યલો બિકીનીમાં નવા ફોટોશૂટથી ફેન્સને ઘાયલ કર્યા 

ઓપન હેર અને હાઇ હીલ્સમાં લૂકને શાનદાર રીતે કેરી કર્યો 

નેહાએ ક્વીવેજ ફ્લૉન્ટ કરીને કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ 

દરેક પોઝમાં નેહાનું સ્મિત અનેConfidence ચમકતું જોવા મળ્યું 

ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો વાયરલ બની રહી છે 

નેહા ભોજપુરી ફિલ્મોની લોકપ્રિય અને ગ્લેમરસ અભિનેત્રી છે 

ફેન્સ દિલથી કહી રહ્યા છે – “નેહા, તમે તો ફાયર છો!”