કેમેરા સામે મૌની રૉયે બ્યૂટીફૂલ ગૉર્ઝિયસ લૂક બતાવ્યો 

મૌની રૉયે હાલમાં જ ખાસ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી  

ઓપન કર્લી લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મદહોશ અદાઓ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે

કેમેરા સામે મૌની રૉયે કર્વી એન્ડ ટૉન્ડ ફિગરને જબરદસ્ત રીતે બતાવ્યુ છે

આ તસવીરોમાં મૌની રોય શિમરી શોર્ટ ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે