મોનાલિસા દરેક લૂકમાં પોતાની સુંદરતા બતાવે છે. 

તાજેતરમાં અભિનેત્રીએ વ્હાઈટ ડ્રેસમાં હોટ તસવીરો શેર કરી. 

ફેન્સ તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થઈ ગયા છે. 

મોનાલિસાનું ફિગર જોઈ ચાહકો હેરાન થઈ ગયા. 

એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી. 

મોનાલિસા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. 

તેના આ લૂકને લઈ એક્ટ્રેસ ચર્ચામાં છે.