ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી શિવાંગી વર્માએ હાલમાં જ ખાસ તસવીરો શેર કરી છે

કેમેરા સામે સ્કીન ટાઇટ ડ્રેસમાં શિવાંગી વર્માએ હૉટ પૉઝ આપ્યા છે

હૉટ મૉડલ એન્ડ એક્ટ્રેસ શિવાંગીએ ધમાલ મચાવી છે

ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે

હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે