અર્ચના સિંહ રાજપૂત દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર યલો શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ નવા લૂકમાં એક્ટ્રેસ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
યલો શોર્ટ ડ્રેસમાં અર્ચના કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
અભિનેત્રીનો નવો લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.