બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ
એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવાની છે.
કેટલાક ચાહકો આ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.
આ બધા વચ્ચે, ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 15 લાખમાં વેચાઈ રહી છે.
એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે.