બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાન્ડેએ હાલમાં જ ખાસ લૂકથી દિલ જીતી લીધા છે
ક્યૂટ અને સુંદર અભિનેત્રી અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
હાલમાં જ અભિનેત્રી અનન્યાનો મૉસ્ટ ફેશનેબલ સાડી લૂક વાયરલ થયો છે
આ ફોટામાં અનન્યા પાંડેની સ્ટાઈલ અને એટીટ્યુડ બંને ખૂબ જ અદભૂત છે
તસવીરોમાં અનન્યા સાડીમાં સુંદર દેખાઈ રહી છે અને તે કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે