ભાભીજી ઘર પર હૈ ફેમ સૌમ્યા ટંડનનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે

ટીવી અભિનેત્રી સૌમ્યા ટંડન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

સૌમ્યાના નવા ફોટા સામે આવ્યા છે, જે લોકોને દિવાના બનાવી રહ્યા છે

તાજેતરમાં જ બીચ પર સૌમ્યા ટંડનનો હૉટ એન્ડ બૉલ્ડ લૂક જોવા મળ્યો છે

ટીવી અભિનેત્રી સૌમ્યા ટંડને ફ્લોરલ આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે