વિઘ્નહર્તાને મોદકની જેમ દુર્વા પણ પ્રિય છે. આ પાછળ પણ એક રોચક ગાથા છે શું છે રસપ્રદ કહાણી જાણીએ
વિધ્નહર્તાને દુર્વા અતિ પ્રિય છે.
ર્વા એક પ્રકારનું ઘાસ છે, જેને દૂબ, અમૃતા, અનંતા, મહાઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાના નિયમો ખાસ નિયમો છે
જો વિધિવત રીત અને ભાવથી વિઘ્નહર્તાને દુર્વા અર્પણ કરાઇ તો ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.