2017માં નિતિભા કૌલ બિગ બોસ 10માં જોવા મળી હતી.  

આ પહેલી વાર હતું જ્યારે સામાન્ય લોકોને પણ બિગ બોસમાં આવવાની તક મળી. તે સીઝન મનવીર ગુર્જરે જીતી હતી.  

નિતિભા કૌલ બિગ બોસ 10ના જાણીતા સ્પર્ધકોમાંની એક હતી. કારણ કે તે ગુગલ કંપનીમાં કામ કરતી હતી.  

છેલ્લા 8 વર્ષમાં તેનો લૂક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. કદાચ તેને ઓળખવી મુશ્કેલ છે.  

નિતિભાએ હવે ગૂગલમાં પોતાની નોકરી છોડી દીધી છે.