એક્ટ્રેસ અર્ચના સિંહ રાજપૂત દરેક લૂકમાં ખુબજ હોટ લાગી રહી છે
હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે
ફેન્સ તેના
હોટ લૂક પર ફિદા થઈ ગયા
છે
નવી તસવીરોમાં અર્ચના હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી છે
અર્ચનાએ પોતાની કરિયરની શરૂઆત ટીવી શો થકી કરી હતી