ફિલ્મ એક્ટ્રેસ નિકિતા દત્તાએ હાલમાં જ ખાસ તસવીરોથી માહોલ ગરમ કર્યો છે

'કબીર સિંહ' એક્ટ્રેસ નિકિતાનો સિમ્પલ લુક વાયરલ થઇ રહ્યો છે

એક્ટ્રેસ નિકિતા દત્તાએ બોડીકોન લૂકમાં એકથી એક હટકે અને હોટ પોઝ આપ્યા છે

'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

અભિનેત્રી આ તસવીરોમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે