આમ આદમી પાર્ટી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને ટેકો આપશે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ AAP સાંસદ સંજય સિંહે આ જાહેરાત કરી.