શ્રાવણમાં હેર કટ–શેવિંગ શા માટે વર્જિત છે? 

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત પવિત્ર સમય છે 

આ સમયગાળા દરમિયાન ભક્તિ અને સંયમનો મહિમા વધારે છે 

હેર કટ અને શેવિંગ અશુદ્ધિના પ્રતિક માનવામાં આવે છે 

શારિરીક ફેરફાર ભક્તિની પરંપરા અને શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે 

શિવ પૂજનમાં સાદગી અને શિસ્તનો મુખ્ય તત્વ છે 

શ્રાવણમાં તપ, સંયમ અને શુદ્ધતાનું પાલન કરવું આવશ્યક છે