અંકિતા શર્મા એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે
અંકિતા પોતાના અભિનય ઉપરાંત લુકને કારણે ચર્ચામાં રહે છે
તે અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે
ફેન્સને પણ અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે
અંકિતાની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી છે