અભિનેત્રી કંગના શર્માની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બ્લેક કલરના ટાઈટ આઉટફિટમાં તેનો ગ્લેમરસ લુક ચાહકોને દિવાનો બનાવી
રહ્યો છે.
સ્લીવલેસ આઉટફિટમાં કંગનાએ ખુદનો સ્ટાઇલિશ અને હોટ લુક ફ્લોન્ટ કર્યો છે.
ફોટોશૂટમાં તેની કોન્ફિડન્ટ બોડી લેન્ગ્વેજ ચમકતી નજરે પડે છે.
ચાહકો તેના કર્વી ફિગર અને બોલ્ડ પોઝ પર ફિદા થઈ ગયા છે.
કંગના 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી લઈને પંજાબી ફિલ્મો સુધી પોતાના માટે નામ કમાવી ચૂકી છે.
સોશિયલ મીડિયા પર કંગના શર્માની ફેન ફોલોઇંગ સતત વધતી જાય છે.