79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ દેશના યુવાનોને એક ખાસ ભેટ આપી
તેમણે પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજનાની જાહેરાત કરી છે. આ યોજના 15 ઓગસ્ટ 2025 થી લાગુ કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત, યુવાનોને સરકાર દ્વારા દર મહિને 15000 રૂપિયા આપવામાં આવશે.
સરકાર પહેલી વાર નોકરી મેળવનારા યુવાનોને ₹15,000 ની નાણાકીય સહાય પૂરી પાડશે.
શર્સને નોકરી આપતી કંપનીઓને સરકાર પ્રતિ કર્મચારી ₹3,000 સુધીની સહાય આપશે.