દિશા પટની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
તે ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથ
તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં
અભિનેત્રી બ્લેક એન્ડ વ્હાઈટ લુકમાં જોવા મળી રહી છે
ફેન્સને અભિનેત્રીનો ગ્લેમરસ લુક ખુબ પસંદ આવી રહ્યો છે