સરકારી અનાજના વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવા માટે પુરવઠા વિભાગે કડક પગલાં લીધા છે.
NFSA અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓની ચકાસણીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં કુલ 4,584 રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે, કારણ કે તેમની પાત્રતા પર શંકા છે.
આ નોટિસનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી અનાજનો લાભ ફક્ત જરૂરિયાતમંદ પરિવારોને જ મળે.
તસવીરોમાં નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે