ઇંટો પર બેસીને મધુરિમાએ કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે
34 વર્ષીય હસીન ગર્લ મધુરિમાનું ફોટોશૂટ હાલમાં જ ખુબ વાયરલ થયુ છે
બંગાળી એક્ટ્રેસે મધુરિમાએ ટીવી સીરિયલો ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યુ છે
ક્રિમિનલ જસ્ટીસ, કર્મયુદ્ધ, કૌશિકી, માફિયા સહિતના શૉમાં મધુરિમાં જોવા મળી છે
દોબારા, સૉલમેટ, ધ જોયા ફેક્ટર, જંગલ જેવી ફિલ્મોમાં પણ મધુરિમાનો જલવો જોવા મળ્યો છે