જસ્મીન વાલિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
તે પોતાની કિલર સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવે છે
જસ્મીન તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે
જસ્મીન અને હાર્દિક પંડ્યા રિલેેશનમાં હોવાની પણ વાત સામે આવી છે
તે ઘણીવાર હાર્દિક સાથે જોવા મળી હતી