બૉલીવુડ અભિનેત્રી અર્ચના ગૌતમે હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે
એક્ટ્રેસ અર્ચના ગૌતમે ડાયમન્ડ લૂક ડ્રેસ સાથે પૉઝ આપ્યા છે
અર્ચના ગૌતમ 2021ના નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાઈ હતી ને બે મહિનામાં જ પ્રિયંકાએ તેને ટિકિટ આપી દીધી છે
અર્ચના ગૌતમે 2016માં બોલિવૂડ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી કારકિર્દી શરૂ કરી હતી
ત્યાર બાદ અર્ચના ગૌતમ 'હસીના પારકર', 'બારાત કંપની'માં જોવા મળી હતી