રાશિ ખન્ના દરેક લૂકમાં સુંદર લાગે છે

રાશિ ખન્નાએ હાલમાં જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીનો કાતિલ બ્લેઝર લૂક સામે આવ્યો છે

રાશિએ બ્લેઝરમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

વ્હાઈટ બ્લેઝરમાં રાશિ ખન્ના શાનદાર પોઝ આપતી જોવા મળી