ટીવી એક્ટ્રેસ ડોનલ બિષ્ટ ટીવીની સુંદર એક્ટ્રેસમાંથી એક છે.
ડોનલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
એક્ટ્રેસ ડોનલ બિષ્ટે કેમેરાની સામે કિલર પોઝ આપ્યા છે.
ડોનલ બિષ્ટ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે
ડોનલ બિષ્ટના ફેન્સ વખાણ કરી રહ્યા છે.