મૌની રોય તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં
તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે
મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે
મૌની રોય સાડીમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે
મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે