એક વ્યક્તિ માત્ર આટલી વખત જ બુક કરી શકે છે તત્કાલ ટિકિટ, રેલવેએ બદલ્યા છે નિયમ
જો તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી. તો તમે ટિકિટ બુક કરાવી શકશો નહીં. તો હવે તમે નિશ્ચિત મર્યાદાથી વધુ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો નહીં.
હવે કોઈ પણ વ્યક્તિ નિશ્ચિત સંખ્યાથી વધુ વખત તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે નહીં. આ નિયમ ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે લાવવામાં આવ્યો છે જેઓ વારંવાર છેતરપિંડીથી ઘણી ટિકિટ બુક કરાવે છે.
હવે કોઈપણ વ્યક્તિ તત્કાલમાં એક દિવસમાં ફક્ત બે ટિકિટ બુક કરાવી શકશે. એક ટિકિટ પર એટલે કે એક પીએનઆર પર મહત્તમ 4 મુસાફરોની તત્કાલ ટિકિટ બુક કરાવી શકાય છે
રેલવેના આ નવા નિયમો 1 જુલાઈ 2025 થી જ અમલમાં આવી ગયા છે. તો હવે જ્યારે તમે તત્કાલ ટિકિટ બુક કરવાનું વિચારો છો.