સોશિયલ મીડિયા અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર નિશા ગુરગેન તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે.
નિશા ગુરગેને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. નવા લૂકમાં એક્ટ્રેસ બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
નવા ફોટોશૂટમાં નિશા ગુરગેન બ્લેક આઉટફિટમાં જોવા મળી છે. ફેન્સ તેના ગ્લેમરસ આઉટફિટને જોઈ દંગ રહી ગયા છે.
નિશાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
નિશા ગુરગેનની રિલ્સ ઈન્સ્ટા પર જોરદાર વાયરલ થઈ રહી છે.