ઓગસ્ટ મહિનો આવતીકાલથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. 

ઓગસ્ટમાં ઘણા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર દેશના સામાન્ય લોકો પર પડશે.

UPI વપરાશકર્તાઓ દરેક એપ પર દિવસમાં મહત્તમ 50 વખત જ તેમનું બેલેન્સ ચેક કરી શકે છે. 

BI કાર્ડ 11 ઓગસ્ટથી તેના ગ્રાહકોને વિવિધ ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવતી મફત હવાઈ અકસ્માત વીમાની સુવિધા બંધ કરી રહ્યું છે 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય 15 ઓગસ્ટથી FASTag વાર્ષિક પાસ રજૂ કરી રહ્યું છે.