Shama Sikander PHOTO: શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે.
બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.