પાછું આવી ગયું છે – અવતાર!જેમ્સ કેમેરનની મહાકાવ્ય ફિલ્મ "અવતાર" નો નવી આવૃત્તિનો ટ્રેલર રિલીઝ થયો છે – ભરપૂર Visuals અને નવી વાર્તા સાથે.
પાંડોરાની દુનિયા વધુ જાદૂઈ બનીટ્રેલરમાં પાંડોરાની નવી જગ્યા, સમુદ્રી જીવન અને શાંતિ–યુદ્ધ વચ્ચે ફસાયેલ પાત્રો જોવા મળે છે.વિઝ્યુઅલ્સ ફરી એકવાર મન મોહી લે છે.
પરિવાર અને યુદ્ધ વચ્ચેની વાર્તાજેક અને નેઇટિરી હવે માતા-પિતા બન્યા છે. પરંતુ પાંડોરાને બચાવવા માટે ફરીથી લડવું પડશે.
ટેક્નોલોજીનો નવો ચમત્કારFilmmaking, VFX અને 3Dનો અદભુત સમન્વય.ટ્રેલર દર્શાવે છે કે કેમ આ ફિલ્મ સિનેમાના ઇતિહાસમાં વળાંક લાવશે
સિનેમાઘરમાં જોતાની તૈયારી કરો!ટ્રેલર પછી ફેન્સમાં ઉત્સાહ ઊંચે ચડી ગયો છે.તમે તૈયાર છો? કારણ કે પાંડોરા ફરીથી બોલાવે છે!