રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ રહેશે.
હવામાન વિભાગે અંદાજે 15 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે.
રાજ્યમાં બીજા અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે.
Gujarat Rain