ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો

જમ્મુ કાશ્મીરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.  

આતંકીઓ પાસે મોટી માત્રામાં હથિયાર મળ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ માર્યા ગયા છે. 

સોમવારે (28 જુલાઈ, 2025) ત્રણ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા

જેમાંથી બે 26 એપ્રિલે કાશ્મીરમાં પહેલગામ હુમલામાં સામેલ હતા.  જમ્મુ કાશ્મીરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.