બેલી ફેટ ઘટાડવા માટે યોગ્ય આહાર લેવો જરૂરી 

ફળ સબ્જી, ઓટ્સ અનાજ તેમા સામેલ છે.

તોફૂનું સેવન પણ બેલીફેટને ઘટાડશે.

અવોકાડો, નટસનું સેવન કરો

ઓલિવ ઓઇલ પણ કારગર છે.