બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે

જે શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે

બીટ હૃદય સંબંધિત રોગો માટે ફાયદાકારક સાબિત થાય છે

પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ

બીટરુટ સ્કીન માટે પણ ફાયદાકારક