બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે

બોલિવૂડમાં પણ પોતાનો ચાર્મ ફેલાવનાર અભિનેત્રી શોભિતા રાણા ફરી એકવાર ચર્ચામાં છે

32 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ

શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ